संदेश

હિન્દ કેસરી સેના દ્વારા બન્ની વિસ્તારની વિશેષ મુલાકાત લેવાશે

चित्र
 

हिन्द संदेश

चित्र

હનુમાન ચાલીસા કેન્દ્ર જિલ્લા વલસાડ

चित्र
 

નખત્રાણા તાલુકાના મંઝલ ખાતે હનુમાન ચાલીસા કેન્દ્રની સ્થાપના

चित्र
હિન્દ કેસરી સેના દ્વારા હિન્દુ સંપર્ક યાત્રા અભિયાન અંતર્ગત હનુમાન ચાલીસા કેન્દ્રની સ્થાપના કચ્છ જિલ્લાના દરેક તાલુકામાં તેમજ ગામોગામ કરાઈ રહી છે. આ અંતર્ગત તા. ૨૯ ને શનિવારના નખત્રાણા તાલુકામાં આવેલ શ્રી રામેશ્વર મહાદેવ મંદિરમાં હનુમાન ચાલીસા કેન્દ્રની સ્થાપના કરાઈ. અભિયાનમાં સંગઠનના પ્રખંડ મંત્રી ભાવિકભાઈ ભાવસાર, સહ મંત્રી દીપક ભાઈ ગોસ્વામી તથા બહોળી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ તેમજ માતૃશક્તિની બહેનો પણ ઉપસ્થિત રહી હતી.  M: 9930995555 contact@hindkesari.org  www.hindkesari.org  

શ્રી હનુમાન ચાલીસા કેન્દ્ર નખત્રાણા

चित्र

લખપત તાલુકાથી હિન્દુ સંપર્ક યાત્રાનું શુભારંભ

चित्र
 

લખપત ખાતે પૌરાણિક શ્રીરામ મંદિરમાં હનુમાન ચાલીસા કેન્દ્ર યોજાયું

चित्र

હનુમાન ચાલીસા કેન્દ્ર તાલુકા લખપત

चित्र
 

મહિલા મોરચાની સંપૂર્ણ સત્તા માતૃશક્તિ ને સોંપાઈ

चित्र
જય શ્રી રામ હિન્દ કેસરી સેના મહિલા મોરચા ટીમ દ્વારા સંગઠનનું જે પ્રમાણે સંચાલન કરાઈ રહ્યું છે તે કાબિલે તારીફ છે.  મહિલા સશક્તિકરણની દિશામાં લેવાયેલું પગલુ આજે અનેક માતાઓ તથા બહેનો માટે આશાનું કિરણ બનીને ઉજાગર થયેલ છે. મહિલા મોરચાની ટીમ દિવસે ને દિવસે પોતાને આત્મનિર્ભર બનાવીને અનેક પીડિત પ્રતાડિત માતાઓ બહેનો માટે આશાનું કિરણ બનીને સામે આવી છે. આજથી મહિલા મોરચાની સંપૂર્ણ જવાબદારી સંગઠન સાથે જોડાયેલી માતૃ શક્તિને સોંપાઈ રહી છે. સંગઠનની મુખ્ય બોડી હવે ભવિષ્યમાં ત્યારેજ ઇન્વોલ થશે કે જ્યારે કોઈક વિષય કે પછી કોઈક સમસ્યામાં બહેનો ને સહાયતાની જરૂર પડશે. અમે આશા કરીએ છીએ કે માતૃ શક્તિ આમજ રાષ્ટ્ર, ધર્મ અને સમાજને ઉપયોગી થશે અને સમાજની પીડિત પ્રતાડિત મહિલાઓ ને ઉપયોગી થઈને સમાજને સત્ય સનાતનના પથ ઉપર ચાલવાને માર્ગદર્શક બનીને હર હંમેશ સાથે રહેશે. હિન્દ કેસરી સેના ભારત

હિન્દ કેસરી સેનાનું શિક્ષણ સંબંધિત દિશામાં આગેકૂચ

चित्र
 

કચ્છ જિલ્લામાં હિન્દુ સંપર્ક યાત્રાની ફરી શરૂઆત

चित्र
 

ગૌચર ભૂમિ ખાનારાઓ ચેતી જજો

 ગૌચર ભૂમિ ખાનારાઓ ચેતી જજો

મહિલા મોરચા મુંબઈ પૂર્વ વિભાગ મંત્રી દ્વારા હોળી ધુળેટી ની ઉજવણી કરાઇ

चित्र
જય શ્રી રામ મહિલા મોરચા મુંબઈ પૂર્વ વિભાગ મંત્રી કલ્પના બેન ગોરી દ્વારા આજ રોજે એમની પ્રી પ્રાઈમરી સ્કૂલ *બટરફ્લાય બડીઝ* ખાતે હોળી અને ધૂળેટીના પાવન પ્રસંગની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. બાળકો ને ધર્મ જાગરણ દ્વારા તથા હિન્દુ ત્યોહારોના માધ્યમથી સત્ય સનાતનની જડો સાથે મજબૂતાઇ સાથે જોડી રાખવા બાબતે કલ્પના બેન દ્વારા અપાઈ રહેલો યોગદાન સરાહનીય છે. હિન્દ કેસરી સેના ભારત

લખપત તાલુકાની નીમ કરાયેલ તમામ ગૌચર ૭/૧૨ના ઉતારામાં દાખલ કરવામાં આવી

चित्र

માંડવીમાં ગૌચર દબાણ મુક્ત કરવા તેમજ જિલ્લામાં હિન્દુ સંપર્ક યાત્રા ફરી શરૂ કરવા બેઠક મળી

चित्र

ભુજ તાલુકાની ગૌચર જમીન માપણી કરાશે

चित्र

મહિલા મોરચા દ્વારા હનુમાન ચાલીસા કેન્દ્રનું આયોજન

चित्र

જિલ્લામાં હનુમાન ચાલીસા કેન્દ્રોનું વિસ્તાર વધારવા ચર્ચા

चित्र

સેના નો વ્યાપ વિસ્તારવા ભાડઇ ખાતે બેઠક યોજાઇ

चित्र

સમરસતા જાગરણ મંચની શરૂઆત

चित्र

હનુમાન ચાલીસા કેન્દ્રો શરૂ કરાયા

चित्र

ગૌચર દબાણ મુક્ત કરવા તંત્રને રજૂઆત

चित्र

કચ્છ જિલ્લાના ગામેગામ ધર્મ સભાઓ યોજાશે

चित्र

કચ્છમાં ગૌચર દબાણ મુક્ત કરવા માંગ

चित्र