મહિલા મોરચા મુંબઈ પૂર્વ વિભાગ મંત્રી દ્વારા હોળી ધુળેટી ની ઉજવણી કરાઇ


જય શ્રી રામ

મહિલા મોરચા મુંબઈ પૂર્વ વિભાગ મંત્રી કલ્પના બેન ગોરી દ્વારા આજ રોજે એમની પ્રી પ્રાઈમરી સ્કૂલ *બટરફ્લાય બડીઝ* ખાતે હોળી અને ધૂળેટીના પાવન પ્રસંગની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી.
બાળકો ને ધર્મ જાગરણ દ્વારા તથા હિન્દુ ત્યોહારોના માધ્યમથી સત્ય સનાતનની જડો સાથે મજબૂતાઇ સાથે જોડી રાખવા બાબતે કલ્પના બેન દ્વારા અપાઈ રહેલો યોગદાન સરાહનીય છે.

હિન્દ કેસરી સેના
ભારત