મહિલા મોરચાની સંપૂર્ણ સત્તા માતૃશક્તિ ને સોંપાઈ
જય શ્રી રામ
હિન્દ કેસરી સેના મહિલા મોરચા ટીમ દ્વારા સંગઠનનું જે પ્રમાણે સંચાલન કરાઈ રહ્યું છે તે કાબિલે તારીફ છે. મહિલા સશક્તિકરણની દિશામાં લેવાયેલું પગલુ આજે અનેક માતાઓ તથા બહેનો માટે આશાનું કિરણ બનીને ઉજાગર થયેલ છે.
મહિલા મોરચાની ટીમ દિવસે ને દિવસે પોતાને આત્મનિર્ભર બનાવીને અનેક પીડિત પ્રતાડિત માતાઓ બહેનો માટે આશાનું કિરણ બનીને સામે આવી છે.
આજથી મહિલા મોરચાની સંપૂર્ણ જવાબદારી સંગઠન સાથે જોડાયેલી માતૃ શક્તિને સોંપાઈ રહી છે. સંગઠનની મુખ્ય બોડી હવે ભવિષ્યમાં ત્યારેજ ઇન્વોલ થશે કે જ્યારે કોઈક વિષય કે પછી કોઈક સમસ્યામાં બહેનો ને સહાયતાની જરૂર પડશે.
અમે આશા કરીએ છીએ કે માતૃ શક્તિ આમજ રાષ્ટ્ર, ધર્મ અને સમાજને ઉપયોગી થશે અને સમાજની પીડિત પ્રતાડિત મહિલાઓ ને ઉપયોગી થઈને સમાજને સત્ય સનાતનના પથ ઉપર ચાલવાને માર્ગદર્શક બનીને હર હંમેશ સાથે રહેશે.
હિન્દ કેસરી સેના
ભારત