મહિલા મોરચા દ્વારા તુલસી પૂજન દિવસ ઊજવાયું


જય શ્રી રામ

હિન્દ કેસરી સેના મહિલા મોરચા સંગઠન મંત્રી પ્રભાબેન ભાનુશાલી તેમજ મહિલા મોરચા સાથે જોડાયેલી અન્ય માતૃ શક્તિઓ દ્વારા ધર્મ જાગરણની દિશામાં તુલસી પૂજન દિવસ ને હિન્દુ પરંપરા પ્રમાણે હર્ષોલ્લાસ તેમજ ધામધૂમથી ઉજવવામાં આવ્યું. આ દિવસ ને ખાસ અને યાદગાર બનાવવા બહેનોએ ભજન કીર્તન કર્યા. તેમજ હનુમાન ચાલીસા નું પાઠ કરવામાં આવ્યું. પ્રભા બેન ભાનુશાલી દ્વારા મહિલા સશક્તિકરણ ની દિશામાં એક પગ આગળ લેતા માતાઓ અને બહેનો ને સંગઠનની અનેક નવી જવાબદારીઓ પણ સોંપવામાં આવી. 

રાષ્ટ્ર હિત સર્વોપરી