બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર સામે જિલ્લા કલેકટરને આવેદન અપાયું
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર સામે ઉગ્ર વિરોધ નોંધાવતા હિન્દુ મહાસભા (હિન્દ કેસરી સેના) સંત સમિતિ દ્વારા રાષ્ટ્રપતિ ને સંબોધી દાહોદ જિલ્લા કલેકટર ને રજૂઆત કરાઈ.
હિન્દ કેસરી સેના સનાતન સંગઠન
(હિન્દુ મહાસભા)
ગુજરાત પ્રદેશ
www.hindkesari.org
contact@hindkesari.org